દળ એ શેનું માપ આપે છે?
વિધાન: સીધા રસ્તા પર અચળ ઝડપે ગતિ કરતાં વાહન માં બેઠેલો ચાલક અજડત્વિય નિર્દેશફ્રેમ માં છે.
કારણ: એવી કોઈ નિર્દેશફ્રેમ કે જેમાં ન્યુટન ના ગતિના નિયમો લાગુ પાડી શકાતા હોય તેને અજડત્વિય નિર્દેશફ્રેમ કહેવાય.
સ્થિર બસમાં આપણે ઊભા હોઈએ અને બસ એકાએક ગતિમાં આવે, તો આપણે પાછળની તરફ શાથી ફેંકાઈ જઈએ છીએ ?
એક છોકરી ચાલુ બસે,બસની ગતિની દિશામાં થોડીક આગળ તરફ ઝુકીને નીચે કુદકો મારે છે. તે પડે છે. $(a)$ બરફની સીટ પર $(b) $ ગુંદરવાળા ભાગ પર
જયારે ટ્રેન એકાએક ઉભી રહી જાય,ત્યારે પેસેન્જર આગળની તરફ ધકકો અનુભવે છે,કારણ કે
નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :
$(a)$ સંતુલન માટેની આવશ્યક લાક્ષણિકતા એ છે કે તેનો પ્રવેગ શૂન્ય જેટલો હોવો જોઈએ.
$(b)$ કેન્દ્રગામી બળ હંમેશાં કેન્દ્ર ત્યાગી બળની વિરદ્ધ દિશામાં હોય છે.
$(c)$ તળાવના મધ્યમાં સંપૂર્ણ લીસા બરફ પર એક માણસ સ્થિર છે. ન્યૂટનના પ્રથમ નિયમનો ઉપયોગ કરીને પોતાને કાંઠા પર લઈ જઈ શકે છે.
$(d)$ સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ જ સંતુલનમાં હોય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.