કણ ${P_1}$ થી ${P_2}$ ગતિ કરે,ત્યારે વેગમાં કેટલો ફેરફાર થાય?

  • A

    $Zero$

  • B

    $\sqrt {2} v$

  • C

    $v/\sqrt 2 $

  • D

    $2 \,v$

Similar Questions

એક દડાને કોઈ બિંદુએથી ઝડપ $‘v_0$’ અને ઉન્નતિ કોણ $\theta $ થી ફેંકવામાં આવે છે. તે જ સ્થાન અને તે જ ક્ષણે એક વ્યક્તિ અચળ વેગ $\frac{{'{v_0}'}}{2}$ થી દડો પકડવા માટે દોડે છે.શું તે વ્યક્તિ દડો પકડી શકશે? જો હા, તો પ્રક્ષેપન કોણ $\theta $ શું હશે?

એક પૈડું અચળ કોણીય પ્રવેગથી ભ્રમણ કરે છે.શરૂઆતની કોણીય ઝડપ શૂન્ય છે.પ્રથમ $2\,sec $ માં ${\theta _1}$અને પછીની $2\,sec $ માં ${\theta _2}$ કોણીય સ્થાનાંતર કરે છે.તો $\frac{{\theta _1}}{{\theta _2}}$ = _____ 

બે પ્રક્ષેપન કોણ માટે  પ્રક્ષેપ નો વિસ્તાર સમાન થાય. જો $R$ એ બંને કિસ્સામાં અવધિ તથા $h_1$ અને $h_2$ એ મહત્તમ ઊંચાઈ હોય, તો $R$, $h_1$ અને $h_2$ ની વચ્ચે શું સંબંધ હોય શકે?

  • [AIIMS 2013]

સમાન અવધિ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઊંચાઇ $h_1$અને $h_2$ મળે તો અવધિ $R$ કેટલી થાય?

$r$ ત્રિજયામાં કાર $v$ વેગથી ગતિ કરે છે, તેનો પ્રવેગ $ g \,meter/{\sec ^2}$ હોય,તો કારનો કુલ પ્રવેગ કેટલો થાય?