$75.0\;cm$  દૂર બે બિંદુઓ વચ્ચે એક દોરી ખેંચીને બાંધેલી છે. આ દોરીની બે અનુનાદ આવૃત્તિઓ $420 \;Hz$ અને $315\; Hz $ છે. આ બંનેની વચ્ચે બીજી કોઇ અનુનાદ આવૃત્તિ નથી. આ દોરી માટે લઘુત્તમ અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?

  • [AIPMT 2015]
  • A

    $105$

  • B

    $155$

  • C

    $205$

  • D

    $10.5$

Similar Questions

ખેંચેલા તારની લંબાઇ $40\%$ ધટાડવામાં અને તણાવ $44\%$ વધારવામાં આવે,તો અંતિમ અને શરૂઆતની મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?

ક્લોઝડ પાઇપમાં કયા પ્રકારના હામોનિક્સ ગેરહાજર હોય ? તે જાણવો ?

$7\; m$ લંબાઈની દોરીનું દળ $0.035\,kg$ છે. જો દોરી પરનું તણાવ $60.5\; N$ હોય, તો આ દોરીમાં તરંગની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

  • [AIPMT 1989]

$90\,cm$ લંબાઇના વાજિત્ર $(guitar)$ ની દોરી $120\,Hz$ મૂળ આવૃત્તિના કંપનો કરે છે. $180\,Hz$ મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... $cm$ હોય.

  • [JEE MAIN 2023]

તારનો પ્રથમ ઓવરટોન $320Hz$, હોય તો મૂળભૂત આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?