$480 Hz$ આવૃત્તિવાળો સ્વરકાંટો સોનોમીટર સાથે $10$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે.હવે સોનોમીટરમાં તણાવ વધારતાં સ્પંદની સંખ્યા ધટે છે.તો સોનોમીટરની મૂળ આવૃત્તિ કેટલી ..... $Hz$ હશે?

  • A

    $460$

  • B

    $470$

  • C

    $480$

  • D

    $490$

Similar Questions

એક સોનોમીટરના તારના દોલનો સ્વકાંટા સાથે અનુવાદ કરે છે. આપેલ તણાવ અચળ રાખીને તારની લંબાઈ બમણી કરવામાં આવે છે, તો કઈ પરિસ્થિતિમાં સ્વરકાંટો, તાર સાથે અનુવાદ કરશે ?

સોનોમીટરના  $AB$ તારની લંબાઈ $110\ cm$ બે ટેકા $A$ થી કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી ત્રણેય ભાગમાં તણાવ સમાન રહે અને તેમની મૂળભૂત આવૃતિનો ગુણોતર $1 : 2 : 3$ થાય?

  • [AIPMT 1995]

$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?

બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?

એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ $Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)$ છે.તો તારની લંબાઈ કેટલી .... $m$ હશે? (બધી રાશિ $SI$ એકમમાં છે)

  • [JEE MAIN 2019]