એક તરવૈયાને બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી નદી પસાર કરવી છે. $AB$ રેખા પાણીના વાહન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. ${AB}$ રેખા સાથેનો કોણ $\theta$ કે જેથી તરવૈયો બિંદુ $B$ પર પહોચે તે $^{\circ}$ માં કેટલો હશે?

981-1319

  • [JEE MAIN 2021]
  • A

    $30$

  • B

    $60$

  • C

    $90$

  • D

    $120$

Similar Questions

મોટરકાર $A$ સે પૂર્વ બાજુ $10 \,m / s$ ની ઝડપથી ગતિ કરે છે અને મોટરકાર $B$ સે ઉત્તર બાજુ $20 \,m / s$ ની ઝડપી ગતિ કરે છે, તો મોટર $A$ નો $B$ ની સાપેક્ષ (આશરે) વેગ ......... $m / s$ હશે.

એક મોટરબોટ ઉત્તર દિશામાં $25\; km / h$ ના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ $10\; km / h$ છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ $60^{\circ}$ ના ખૂણે છે. મોટરબોટનો પરિણામી વેગ શોધો. 

વરસાદ શિરોલંબ દિશામાં $30\; m /s$ ની ઝડપથી પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ $10\; m/ s$ ની ઝડપથી સાઈકલ ચલાવી રહી છે. તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ ?

એક બોટ $8\, km/h$ ના વેગ સાથે નદી પાર કરે છે. જો બોટનો પરિણામી વેગ $10\, km/h$ હોય, તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?

  • [AIPMT 1993]

એક બોટ નદીના બે સ્થળો વચ્ચેના અમુક અંતરને આવરી લે છે, જે નદી નીચે તરફ જવા $t$ સમય લે છે અને ઉપરની તરફ જવા $t_2$ સમય લે છે. બોટ દ્વારા સ્થિર પાણીમાં એ જ અંતરને આવરવા માટે કેટલો સમય લાગશે?