11.Thermodynamics
medium

આકૃતિમાં દશવિલ $P \to V$ આલેખમાં એક તંત્ર $P$ થી $Q$ પર બે જુદા જુદા માર્ગે જાય છે. $1$ માર્ગે જતાં તંત્રને $1000\,J$ ઉષ્મા આપી છે. તંત્રને $1$ માર્ગે જતાં તંત્ર વડે થતું કાર્ય, માર્ગ $2$ પર જતાં થતાં કાર્ય કરતાં $100\,J$ વધુ છે, તો માર્ગ $2$ પર કેટલી ઉષ્મા રૂપાંતર પામશે ?

Option A
Option B
Option C
Option D

Solution

માર્ગ $1$ માટે તંત્રને આપેલી ઉષ્મા $Q _{1}=+1000\,J$ અને થતું કાર્ય $= W _{1}$ છે.

માર્ગ $2$ માટે થતું કાર્ય $W _{2}= W _{1}-100 J$

આ માર્ગ આપેલી ઉષ્મા $Q _{2}=$ ?

બંને માર્ગ માટે બે અવસ્થાઓ વચ્ચે જતાં આત્તરિક-ઊર્જાં ફેરફાર સમાન.

$\therefore \Delta U = Q _{1}- W _{1}= Q _{2}- W _{2}$

$\therefore 1000- W _{1}= Q _{2}-\left( W _{1}-100\right)$

$\therefore Q _{2}=1000- W _{1}+ W _{1}-100$

$\therefore Q _{2}=900\,J$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.