- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
hard
એક વાયુનું મિશ્રાણ $T$ તાપમાને $8$ મોલ આર્ગન અને $6$ મોલ ઓક્સિનન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા.........
A
$29 \mathrm{RT}$
B
$20 \mathrm{RT}$
C
$27 \mathrm{RT}$
D
$21 \mathrm{RT}$
(JEE MAIN-2024)
Solution
$\mathrm{U}=\mathrm{nC}_{\mathrm{V}} \mathrm{T}$
$\Rightarrow \mathrm{U}=\mathrm{n}_1 \mathrm{C}_{\mathrm{V}_1} \mathrm{~T}+\mathrm{n}_2 \mathrm{C}_{\mathrm{V}_2} \mathrm{~T}$
$\Rightarrow 8 \times \frac{3 \mathrm{R}}{2} \times \mathrm{T}+6 \times \frac{5 \mathrm{R}}{2} \times \mathrm{T}$
$=27 \mathrm{RT}$
Standard 11
Physics