ધાતુનો કવર ચડાવેલ દડો દોરી વડે બાંધીને બે પ્લેટની વચ્ચે લટકાવવામાં આવે છે.એક પ્લેટ ગ્રાઉન્ડ કરેલી છે,અને બીજી પ્લેટ ઘન વોલ્ટેજે રાખેલી છે.તો ...

  • A

    દડો ઘન વોલ્ટેજે રાખેલી પ્લેટ દ્વારા આકર્ષાયને ત્યાં જ રહે છે

  • B

    દડો સ્થિર રહે છે.

  • C

    દડો  બે પ્લેટ સાથે વારાફરતી અથડાય છે.

  • D

    દડો ગ્રાઉન્ડ રાખેલી પ્લેટ દ્વારા આકર્ષાયને ત્યાં જ રહે છે.

Similar Questions

બે વિધુતભારો $3 \times 10^{-8}\,C$ અને $-2 \times 10^{-8}\,C$ એકબીજાથી $15 \,cm$ અંતરે રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હશે ? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. 

સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)

  • [NEET 2021]

ધન વિદ્યુતભારિત વાહકની નજીક વિદ્યુતભાર રહિત વાહક મુક્તા વિદ્યુતભાર રહિત વાહક પાસે વિદ્યુત સ્થિતિમાન 

  • [JEE MAIN 2013]

શું અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે છે ? તે સમજાવો ?

$64$ એકસમાન ટીપાઓને $10\,mV$ સ્થિતિમાન સુધી વીજભારિત કરીને તેમનું એક મોટા ટીપામાં સંયોજન કરવામાં આવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન $...........\,mV$ થશે.

  • [JEE MAIN 2023]