11.Thermodynamics
hard

આકૃતિમાં એક થરમોડાઇનેમિક પ્રક્રિયા દર્શાવેલ છે.આકૃતિમાં દર્શાવેલ બિંદુઓએ દબાણ અને કદ આ મુજબ છે.

${P_A} = 3 \times {10^4}\;Pa,\;{P_B} = 8 \times {10^4}\;Pa$ અને ${V_A} = 2 \times {10^{ - 3}}\;{m^3},\;{V_D} = 5 \times {10^{ - 3}}\;{m^3}$

$AB$ પ્રક્રિયામાં તંત્રમાં $600\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે અને $BC$ પ્રક્રિયામાં $200\;J$ ઉષ્મા ઉમેરવામાં આવે છે. $AC$ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઊર્જાનો ફેરફાર  ..... $J$ હશે.

A

$560$

B

$800 $

C

$600 $

D

$640 $

(AIPMT-1992)

Solution

(a) By adjoining graph ${W_{AB}} = 0$ and
${W_{BC}} = 8 \times {10^4}[5 – 2] \times {10^{ – 3}} = 240\,J$
 ${W_{AC}} = {W_{AB}} + {W_{BC}} = 0 + 240 = 240\,J$
Now, $\Delta {Q_{AC}} = \Delta {Q_{AB}} + \Delta {Q_{BC}} = 600 + 200 = 800\,J$
From FLOT $\Delta {Q_{AC}} = \Delta {U_{AC}} + \Delta {W_{AC}}$
==> $800 = \Delta {U_{AC}} + 240$ ==> $\Delta {U_{AC}} = 560\,J.$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.