3 and 4 .Determinants and Matrices
hard

એક ટ્રસ્ટ પાસે $Rs$ $30,000$ નું ભંડોળ છે. ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા-જુદા પ્રકારના બૉન્ડમાં રોકવું છે. પ્રથમ બૉન્ડ પ્રતિ વર્ષ $5 \%$ વ્યાજ આપે છે અને બીજા બૉન્ડ પ્રતિ વર્ષ $7 \%$ વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ $Rs$ $2000$ મેળવવું હોય, તો ટ્રસ્ટે $Rs$ $30,000$ બે બૉન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે, તે શ્રેણિક ગુણાકારના ઉપયોગથી નક્કી કરો.

A

$5000$ અને $25000$

B

$5000$ અને $25000$

C

$5000$ અને $25000$

D

$5000$ અને $25000$

Solution

Let Rs $x$ be invested in the first bond. Then, the sum of money invested in the second bond will be Rs.  $(30000-x)$.

Therefore, in order to obtain an annual total interest of Rs. $2000,$ we have:

$\left[ {x\,(30000 – x)} \right]\left[ {\begin{array}{*{20}{l}}
  {\frac{5}{{100}}} \\ 
  {\frac{7}{{100}}} 
\end{array}} \right] = 2000$

$\Rightarrow \frac{5 x}{100}+\frac{7(30000-x)}{100}=2000$

$\Rightarrow 5 x+210000-7 x=200000$

$\Rightarrow 210000-2 x=200000$

$\Rightarrow 2 x=210000-200000$

$\Rightarrow 2 x=10000$

$\Rightarrow \quad x=5000$

Thus, in order to obtain an annual total interest of Rs. $2000$ , the trust fund should invest Rs. $5000 $ in the first bond and the remaining Rs. $25000$ in the second bond.

Standard 12
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.