બે સપાટીઓ વચ્ચેનો સ્થિત ઘર્ષણ એ .......
તેમની વચ્ચેની સાપેક્ષ ગતિને અટકાવે છે
તેમની ગતિની દિશાની વિરુદ્ધ હોય છે
લગાડેલાં બાહ્યબળની વિરુદ્ધ દિશામાં લાગે છે
$(a)$ અને $(b)$ બંને
(a)
નિયમિત એવી ભારે સાંકળ સમક્ષિતિજ ટેબલની સપાટી પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ હોય, તો સાંકળની કુલ લંબાઇનો કેટલા $\%$ ભાગ ટેબલની ધાર આગળ લટકતો રહી શકે?
જો સીડી જેનું વજન $250 \,N $ અને શિરોલંબ દીવાલ વચ્ચે નો ઘર્ષણાક $0.3$ છે તો સીડી અને દીવાલ વચ્ચેનું મહત્તમ ઘર્ષણ બળ …….. $N$ હોવું જોઈએ.
“માણસ કોઈ ઘર્ષણવાળી સપાટી પર ચાલે છે ત્યારે ઘર્ષણબળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.” આ વિધાન સાચું છે ? કારણ આપો.
આકૃતિમાં દર્શાવેલા બ્લોક પર લાગતું બળ $\vec{F}=\hat{i}+4 \hat{j}$ જેટલું છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણબળ છે
જે પદાર્થનું દળ બમણું કરવામાં આવે, તો ઘર્ષણાંક કેટલો થશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.