પ્રવાહી ધરાવતું એક પાત્ર એ સમક્ષિતિજ દિશામાં $19.6\,m /s ^2$ જેટલો અચળ પ્રવેગ ધરાવે છે. પાણીની મુક્ત સપાટી સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે ?

  • A

    $\tan ^{-1}\left[\frac{1}{2}\right]$

  • B

    $\sin ^{-1}\left[\frac{1}{\sqrt{3}}\right]$

  • C

    $\tan ^{-1}[\sqrt{2}]$

  • D

    $\sin ^{-1}\left[\frac{2}{\sqrt{5}}\right]$

Similar Questions

પ્રવાહી ભરેલું પાત્ર, પ્રવાહી ઢોળાય નહીં તેમ મુક્તપતન કરે છે, તો તેના માટે આર્કિમિડિઝના સિદ્ધાંતનું પાલન થશે ? તે સમજાવો ?

ઉપ્લાવક બળ એટલે શું?

સરોવરના પાણીમાં તરતી બોટમાં એક વ્યક્તિ બેઠી છે. આ વ્યક્તિ સરોવરમાંથી પાણીની એક ડોલ ભરીને બોટમાં મૂકે છે, તો સરોવરમાં પાણીની સપાટી નીચી જશે ? તે જાણવો ?

આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.

લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે. જ્યારે લોખંડમાંથી બનેલી સ્ટીમર પાણીમાં તરે છે. સમજાવો.