એેક બરફ્નો બ્લોક તેલ ભરેલા પાત્રમાં તરી રહ્યો છે, જ્યારે બરફ પીગળી જશે ત્યારે તેલનું સ્તર ...........
ઉપર તરફ વધશે
નીચેે તરફ ઘટશે
સમાન જથવાઈ રહેશે
ઉપર જશે કે નીચે, બરફના જથ્થા પર આધારિત છે.
$120kg$ દળનો લાકડાનો ટુકડો પાણીમાં તરે છે,તેના પર ....... $Kg$ દળ મૂકવાથી તે માત્ર ડૂબે. (લાકડાની ઘનતા $= 600 Kg/m^3$)
એક લાકડાનો બ્લોક તેનું $\frac{4}{5} th$ ભાગનું કદ પાણીમાં ડૂબાયેલું રહે તેમ તરી રહ્યું છે, પરંતુ તે માત્ર બીજા પ્રવાહીમાં તરે છે. પ્રવાહીની ઘનતા કેટલી છે ? (in $kg / m ^3$ )
બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?
ત્રાજવામાં મૂકેલા બે પદાર્થો પાણીમાં સમતોલનમાં રહે છે,એક પદાર્થનું દળ $36 g$ અને ઘનતા $9 \,g / cm^{3}$છે,જો બીજા પદાર્થનું દળ $48 \,g$ હોય,તો તેની ઘનતા ..... $g / cm^{3}$ હશે.
ઉપ્લાવક બળ એટલે શું ?