2.Motion in Straight Line
medium

એક મહિલા સવારે $9.00$ કલાકે પોતાના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા પોતાના કાર્યાલય પર $5\; \mathrm{km} h^{-1}$ ની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. ત્યાં તે સાંજે $5.00$ કલાક સુધી રહે છે અને $25\; \mathrm{km} h^{-1}$ ની ઝડપે ગતિ કરતી ઓટોરિક્સામાં પોતાના ઘરે પરત ફરે છે. યોગ્ય સ્કેલમાપ પસંદ કરીને મહિલાની ગતિ માટે $x -t$ આલેખ દોરો.

Option A
Option B
Option C
Option D

Solution

Speed of the woman $=5 \mathrm{km} / \mathrm{h}$ Distance between her office and home $=2.5 \mathrm{km}$ Time taken = Distance / Speed $=2.5 / 5=0.5 \mathrm{h}=30 \mathrm{min}$

It is given that she covers the same distance in the evening by an auto. Now, speed of the auto $=25 \mathrm{km} / \mathrm{h}$ Time taken = Distance/ Speed $=2.5 / 25=1 / 10=0.1 \mathrm{h}=6 \mathrm{min}$

The suitable $x -t$ graph of the motion of the woman is shown in the given figure.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.