- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
એક સ્ત્રી $500\, g$ દળનો પદાર્થ $25\,ms^{-1}$ ની ઝડપથી ફેંકે તો ...
$(a) $ પદાર્થને બળનો આઘાત કેટલો આપ્યો હશે ?
$(b)$ જો પદાર્થ દીવાલ સાથે અથડાઇને મૂળ ઝડપથી અડધી ઝડપે પાછો આવતો હોય તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે ?
Option A
Option B
Option C
Option D
Solution
અહી, પદાર્થનું દળ $m=500\,g =0.5\,kg$
પદાર્થનો વેગ $v=$$25\,m s ^{-1}$ અને
પ્રારંભિક વેગ $v_0$ $=$ $0\,m s ^{-1}$
$(a)$બળનો આઘાત$=$વેગમાનનો ફેરફાર
$=m v-m v_{0}$
$=m\left(v-v_{0}\right)$
$=0.5(25-0)$
$=12.5 N s$
$(b)$દીવાલ સાથે અથડાયા બાદ વેગ $v^{\prime}=-\frac{v}{2}$(વિરુદ્ધ દિશામાં)
$\therefore v^{\prime}=\frac{-25}{2}=-12.5 m s ^{-1}$
$\therefore$ પદાર્થના વેગમાનમાં ફેરફાર $\Delta p=m\left(v^{\prime}-v\right)$
$=0.5(-12.5-25)$
$=0.5(-36.5)$
$=-18.25 N s$
Standard 11
Physics