$MOT$ મુજબ, ${O}_{2}^{2-}$માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા $......$ છે.
$1$
$0$
$2$
$3$
$C{N^ - },CO$અને $N{O^ + }$ ઘટકોમાં સામાન્ય ઘટના નીચેનામાંથી કઇ હશે?
વિધાન :ફ્લોરિન પરમાણુમાં બંધ ક્રમ છે.
કારણ : અબંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, આણ્વિય કક્ષકમાં બંધન કરતા કરતા બે ઓછી છે.
આણ્વીય કક્ષકના સિદ્ધાંતથી $\mathrm{H}_{2}$ અણુની રચના સમજાવો.
નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....
$1\mathrm{s}$ કક્ષકો વડે રચાતી આણ્વીય કક્ષકોનો ઊર્જા આલેખ અને તેમની રચના આકૃતિથી સમજાવો.