આણ્વિયકક્ષકવાદ અનુસાર $O_2^ + $નો ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંક માટે નીચેનામાંથી કયું વિધાન છે
અનુચુંબકીય અને બંધક્રમાંક <${O_2}$
અનુચુંબકીય અને બંધક્રમાંક >${O_2}$
પ્રતિચુંબકીય અને બંધક્રમાંક <${O_2}$
પ્રતિચુંબકીય અને બંધક્રમાંક >${O_2}$
નાઇટ્રોજન $\left( {{{\rm{N}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક તથા ઊર્જા આલેખ આપો.
નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ?
$C _{2}^{2-}, N _{2}^{2-}$ અને $O _{2}^{2-}$ ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.
આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
$N _2$ અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :