તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.

  • A

    આચ્છાદિત, ધારાસ્પર્શી

  • B

    પતંગીયાકાર, વ્યાવૃત

  • C

    ધારાસ્પર્શી, વ્યાવૃત

  • D

    પતંગીયાકાર, ધારાસ્પર્શી

Similar Questions

નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?

લાક્ષણિક પુષ્પની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?

  • [NEET 2015]

સાચી જોડ પસંદ કરો.

પુષ્પનું પ્રજનન ચક્ર