યોગ્ય જોડ શોધો.

કોલમ - $I$

કોલમ - $II$

$1.$ રાઈ

$A.$ સંમુખ પર્ણવિન્યાસ

$2.$ જામફળ

$B.$ પીંછાકાર સંયુક્ત પર્ણ

$3.$ લીમડો

$C.$ એકાંતરીત પણ વિન્યાસ

 

$D.$ પંજાકાર સંયુક્ત પર્ણ

  • A

    $1-C, 2-A, 3-D$

  • B

    $1-A, 2-C, 3-B $

  • C

    $1-D, 2-B, 3-C$

  • D

    $1-C, 2-A, 3-B $

Similar Questions

યોગ્ય વિકલ્પ પસંદ કરો :

નીચેનામાંથી સુસંગત જોડ કઈ છે ?       

સંખ્યાને આધારે પુંકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો.

આપેલ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ કયું છે ?

સ્ત્રીકેસરચકની $( \mathrm{Gynaecium} )$ રચના અને પ્રકારો વર્ણવો.