........ માં બીજાવરણ પાતળું, ત્વચીય હોતું નથી.
મકાઈ
નાળિયેર
મગફળી
ચણા
...... એ વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ છે.
ફલન વગર ફળનું નિર્માણ થાય છે.
નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.
નીચે પૈકી કયું ઘઉં નું ફળ છે?
અનિષ્ટલા ફળ મોટે ભાગે ..........છે.