અંડોત્સર્ગ પછી ગ્રાફીઅન પુટિક ફેરવાય છે.

  • A

    પીત પિંડ

  • B

    કોર્પસ અલબિકન્સ

  • C

    કોર્પસ કેલોસમ

  • D

    ફોલીક્યુલર અટ્રેસિયા

Similar Questions

માનવ શુક્રકોષની શોધ કોણે કરી.

મનુષ્યમાં $28$ દિવસનાં માસિક ચક્રમાં, અંડપતન કેટલામાં દિવસે થાય છે ?

વીર્યમાં.........ભરપુર માત્રામાં હોય છે ?

કોનાં દ્વારા માદા ગૌણ જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.

ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિતિ શું છે ?