કોર્પસ લ્યુટીયમ શેનો સ્ત્રાવ કરે છે?
$LH$
ઇસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
$FSH$
નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?
ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?
ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?
માંસસ્ટેન્ટાક્યુલર કોષ જોવા મળે છે ?
અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.