એલ્યુમીના એ પાણી માં અદ્રાવ્ય છે કારણકે ...

  • A

    તે સહસયોંજક સંયોજન છે 

  • B

    તેમાં ઉચ્ચ લેટાઈસ ઉર્જા અને જલીયકરણની ઓછી ઉષ્મા  છે.

  • C

    તેમાં નીચી લેટાઈસ  ઉર્જા અને જલીયકરણની વધુ ઉષ્મા  છે.

  • D

    $Al^{3+}$ and $O^{2-}$ આયનો વધુ પડતાં હાઈડ્રેટેડ નથી 

Similar Questions

તટસ્થ પરમાણુ $XF_3$ એ શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. માટે તત્વ $X$ મોટે ભાગે ક્યો હશે?

  • [AIIMS 2016]

બોરોનનો ફ્લોરાઈડ $BF_3$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ બોરોનનો હાઇડ્રાઇડ $BH_3$ બનાવતું નથી. કારણ આપો અને બોરોનના હાઇડ્રાઇડનું બંધારણ સમજાવો.

એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?

શું બોરિક એસિડ પ્રોટોનીય એસિડ છે ? સમજાવો. 

$AlCl_3$ નું વાયુ અવસ્થાનું બંધારણ આપો.