p-Block Elements - I
medium

$Al$ એ એસિડ તેમજ બેઈઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. જેથી તેને ઉભયગુણધર્મી કહે છે. એક એલ્યુમિનિયમ ફોઈલના ટુકડાને $HCl$ સાથે તથા $NaOH$ સાથે કસનળીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. ત્યારબાદ કસનળીના છેડા પર સળગાવેલ દિવાસળી રાખતા અવાજ આવે છે. જે $H_2$ વાયુ મુક્ત થાય છે તે દર્શાવે છે. આ જ પ્રક્રિયા નાઈટ્રિક એસિડ સાથે કરતા જોવા મળતી નથી. સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

$\mathrm{Al}$ એ એસિડ અને બેઇઝ બંને સાથે પ્રક્રિયા આપી $\mathrm{H}_{2}$ વાયુ મુક્ત કરે છે. જે અવાજ સાથે સળગે છે.

$2 \mathrm{Al}+6 \mathrm{HCl} \rightarrow 2 \mathrm{AlCl}_{3}+3 \mathrm{H}_{2}$

$2 \mathrm{Al}+\mathrm{NaOH}+2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow 2 \mathrm{NaAlO}_{2}+3 \mathrm{H}_{2}$

પણ જ્યારે $\mathrm{Al}$ ની સાંદ્ર $\mathrm{HNO}_{3}$ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે તે $\mathrm{Al}_{2} \mathrm{O}_{3}$ નું નિષ્ક્રિય પડ બનાવે છે. જેથી આગળ પ્રક્રિયા થતી નથી.

$2 \mathrm{Al}+6 \mathrm{HNO}_{3} \rightarrow \mathrm{Al}_{2} \mathrm{O}_{3}+6 \mathrm{NO}_{2}+3 \mathrm{H}_{2} \mathrm{O}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.