એલ્યુમિનિયમના ઉભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.
ઉભયગુણધર્મી પદાર્થ એ એસિડ અને બેઇઝ બંનેના ગુણધર્મો ધરાવે છે. $Al$ એ એસિડ અને બેઇઝ બંનેમાં દ્રાવ્ય છે. તેથી તે ઉભયગુણધર્મી છે.
$2 \mathrm{Al}+6 \mathrm{HCl} \rightarrow 2 \mathrm{Al}^{+3}+6 \mathrm{Cl}^{-}+3 \mathrm{H}_{2}$
$2 \mathrm{Al}+2 \mathrm{NaOH}+6 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow 2 \mathrm{Na}^{+}\left[\mathrm{Al}(\mathrm{OH})_{4}\right]^{-}+3 \mathrm{H}_{2}$
$Al_2Cl_6$ નું બંધારણ દોરી, $AlCl_3$ ના ઉપયોગ લખો.
નીચેનામાંથી કયું બંધારણ કૌંસમાં આપેલા પદાર્થનું બંધારણ દર્શાવતું નથી?
ડાયબોરેન $(B_2H_6)$ એ સ્વતંત્ર રીતે $O_2$ અને $H_2O$ સાથે પ્રક્રિયા કરી અનુક્રમે ........ઉત્પન્ન કરે છે.
$Al$ એ એસિડ તેમજ બેઈઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. જેથી તેને ઉભયગુણધર્મી કહે છે. એક એલ્યુમિનિયમ ફોઈલના ટુકડાને $HCl$ સાથે તથા $NaOH$ સાથે કસનળીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. ત્યારબાદ કસનળીના છેડા પર સળગાવેલ દિવાસળી રાખતા અવાજ આવે છે. જે $H_2$ વાયુ મુક્ત થાય છે તે દર્શાવે છે. આ જ પ્રક્રિયા નાઈટ્રિક એસિડ સાથે કરતા જોવા મળતી નથી. સમજાવો.
ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે $BF_3$ એ વાયુ છે.