- Home
- Standard 12
- Chemistry
વિધાન $(a)- (d)$ વચ્ચે ક્યા વિધાનો સાચા છે?
$(a)$ આયર્નના નિષ્કર્ષણમાં ચૂનાનો પત્થર તેના ઓકસાઈડમાંથી $CaO$માં વિઘટિત થાય છે.
$(b)$ ચાંદીના નિષ્કર્ષણમાં, ચાંદીને ઋણાયન સંકીર્ણ તરીકે કાઢવામાં આવે છે.
$(c)$ નિકલનું શુધ્ધિકરણ મોન્ડની પ્રક્રિયા દ્વારા થાય છે.
$(d)$ $Zr$ અને $Ti$નું શુધ્ધિકરણ વાન આર્કેલની પ્રક્રિયા દ્વારા થાય છે
માત્ર $(c)$ અને $(d)$
માત્ર $(a), (c)$ અને $(d)$
માત્ર $(a),$ $(c)$ અને $(d)$
$(a), (b), (c)$ અને $(d)$
Solution
$(a)$ $CaCO _{3} \stackrel{\Delta}{\longrightarrow} CaO + CO _{2}$ {In Blast furnace } lime stone
$(b)$ Ag form cyanide complex $\left[ Ag ( CN )_{2}\right]^{-}$ during cyaride process
$Ag / Ag _{2} S + CN ^{\ominus} \rightarrow\left[ Ag ( CN )_{2}\right]^{-}$
$(c)$ $Ni$ is purified by mond's process
$(d)$ $Zr$ and $Ti$ are purified by van arkel method
All $(a),$ $(b),$ $(c),$ $(d)$ are correct statements
Thus correct option is $(4)$