નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?
$O_2$
$NO$
$B_2$
$CO$
નીચેનામાંથી કયો એક અનુચુંબકીય છે?
આયનો/અણુઓને ધ્યાનમાં લો.
$O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}$
ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.
લિથિયમ $\left( {{\rm{L}}{{\rm{i}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.
નીચેના કયા પરિવર્તનમાં,બંધ ક્રમાંક વધ્યો છે અને ચુંબકીય વર્તણૂક બદલાઈ ગઈ છે?
નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ?