બંધક્રમાંક પર્યાય વડે શું સમજાવવામાં આવે છે ? તે જણાવો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બંધક્રમાંક પર્યાય વડે અણુની સ્થિરતા સમજાવાય છે.

ધન બંધક્રમાંક એટલે કે $N _{ b }> N _{ a }$ નો અર્થ અણુ સ્થાયી છે.

ઋણ બંધક્રમાંક એટલે કે $N _{ b }< N _{ a }$ નો અર્થ અણુ અસ્થાયી છે.

શૂન્ય બંધક્રમાંક એટલે કે $N _{ b }= N _{ a }$ નો અર્થ બંધ નથી અને અણુ શક્ય નથી.

Similar Questions

આણ્વિય કક્ષક સિદ્ધાંત મુજબ $Li_2^ + $ અને $Li_2^ - $ ના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ સાચુ છે ?

  • [JEE MAIN 2019]

$1\mathrm{s}$ કક્ષકો વડે રચાતી આણ્વીય કક્ષકોનો ઊર્જા આલેખ અને તેમની રચના આકૃતિથી સમજાવો.

નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.

  • [NEET 2013]

આયનો $Li_2, Li_2^-$ અને $Li_2^+$ ની સ્થાયીતા વધતાં ક્રમમાં જણાવો 

  • [JEE MAIN 2013]

નીચેની સ્પીસિઝની સાપેક્ષ સ્થાયીતા સરખાવો અને તેમના ચુંબકીય ગુણધર્મો સૂચવો:

$O _{2}, O _{2}^{+}, O _{2}^{-}$ (સુપર-ઓક્સાઇડ); $O _{2}^{2-}$ (પેરોક્સાઇડ)