$0 .1\, cm$ ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાનું પૃષ્ઠતાણ $0.06\, N/m$ અને ઘનતા $10^3\, kg/m^3$ છે.પરપોટાની અંદરનું દબાણ, હવાના દબાણ કરતાં $1100\, Nm^{-2}$ વધારે છે.પરપોટુ પ્રવાહીની સપાટીથી ....... $m$ ઊંડાઇએ હશે. $(g\, = 9.8\, ms^{- 2})$
$0.1$
$0.15$
$0.20$
$0.25$
બે પરપોટાની ત્રિજયા $3\,cm$ અને $4\,cm$ છે.શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા ....... $cm$ થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઓછા અંતરે રહેલ ગ્લાસની પ્લેટની વચ્ચે પાણી છે.તેમને જુદી પાડવા મુશ્કેલ છે કારણ કે તેમની વચ્ચે રહેલ પાણી બાજુ પરથી નળાકાર સપાટી બનાવે છે જેના કારણે ત્યાં વાતાવરણ કરતાં ઓછું દબાણ ઉત્પન્ન થાય છે.જો નળાકાર સપાટીની ત્રિજ્યા $R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય તો બંન્ને પ્લેટ વચ્ચે રહેલ પાણીનું દબાણ કેટલું ઘટે?
સાબુના પરપોટામાં વધારાનું દબાણ એ અન્ય પરપોટા કરતાં બમણુ છે, તેમના કદનો ગુણોત્તર કેટલો છે ?
પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો
$R_1$ અને $R_2$ ત્રિજયા ધરાવતા પરપોટામાં રહેલી હવાના મોલનો ગુણોત્તર કેટલો થાય?