એક લશકરી વિમાનની બંદૂક એ દુશમનના વિમાનને દુરથી ગોળી મારે છે જો વિમાનને પ્રથમ, દ્રીતીય, તૂતીય અને ચતુર્થ ગોળી લાગવવાની સંભાવના અનુક્રમે $0.4, 0.3, 0.2$ અને $0.1$ હોય તો ગોળી વિમાનને લાગે તેની સંભાવના મેળવો.
$0.25$
$0.21$
$0.16$
$0.6976$
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
$2$ છાપ મળે.
એક સિક્કાને $n$ વખત ઊછાળવામાં આવે છે. જો હેડ $6$ વાર આવવાની સંભાવના એ $8$ વાર હેડ આવવાની બરાબર હોય, તો બરાબર શું થાય ?
સમષ્તુફલકના ખૂણાઓ $1, 2, 3, 4$ થી અંકિત કરેલા છે. આવા ત્રણ સમષ્તુફલકને એક સાથે ફેંકતા અંકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના …….. છે.
જો $52$ પત્તાની ઢગમાંથી $4$ પત્તા વારાફરથી લેવામાં આવે, તો દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય ?
એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે પીળા રંગની હોય હોય, તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.