- Home
- Standard 12
- Physics
4.Moving Charges and Magnetism
easy
ઇલેક્ટ્રોન ચુંબકીયક્ષેત્રમાં પ્રવેશે છે જેની દિશા ઇલેક્ટ્રોનના વેગને લંબ છે. તો ...
A
ઇલેક્ટ્રોનની ઝડપ વધે
B
ઇલેક્ટ્રોનની ઝડપ ઘટે
C
ઇલેક્ટ્રોનની ઝડપ અચળ રહે
D
ઇલેક્ટ્રોનનો વેગ અચળ રહે
Solution
(c) Force acts perpendicular to the velocity in a magnetic field, so speed of electron will remain same.
Standard 12
Physics