ઇલેક્ટ્રોન ઘન $+x$ દિશામાં $6 \times 10^{6}\, ms ^{-1}$ ના વીગથી ગતિ કરે છે. વિધુતક્ષેત્ર $+ y$ દિશામાં $300 \,V / cm$ છે. ઇલેક્ટ્રોન $+ x-$ દિશામાં ગતિ કરે તે માટે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય અને દિશા
$5 \times 10^{-3} T ,$ $+ z$ ની દિશામાં
$3 \times 10^{-4} T ,$ $- z$ ની દિશામાં
$3 \times 10^{-4} T ,$ $+ z$ ની દિશામાં
$5 \times 10^{-3} T ,$ $-z$ ની દિશામાં
અવકાશમાં એક સમઘન વિચારો. ( જેની બાજુઓ યામ પદ્ધતિના સમતલને સમાંતર છે. ) આ સમઘનમાં સમાન વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. આ સમઘનમાં એક ઇલેક્ટ્રોન ${\rm{\vec v}},{{\rm{v}}_0}{\rm{\hat i}}$ વેગથી પ્રવેશે છે. $\mathrm{xy}$ - સમતલમાં આ ઇલેક્ટ્રોનનો ગતિપથ સ્પાઇરલ $( \mathrm{Spiral} )$ આકારનો મળે છે, તો ઇલેક્ટ્રોનના આ ગતિમાર્ગ માટે વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનું વિતરણ સમજાવો.
એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે, તો .....
ઇલેકટ્રોનને જયારે $V$ વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર બળ $F$ .લાગે છે.જયારે ઇલેકટ્રોનને $5\,V $ વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર કેટલું બળ લાગશે?
એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર એકબીજાને સમાંતર છે. એક વિદ્યુતભારીત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે, તો તેનો ગતિપથ કેવો હશે?
$v$ વેગથી ગતિ કરતા $q$ વિદ્યુતભાર પર લાગતું સ્થિત વિદ્યુતકીય બળ $\left(\overrightarrow{\mathrm{F}_1}\right)$ અને ચુંબકીય બળ $\left(\overrightarrow{\mathrm{F}_2}\right)$ ને. . . . . . . .રીતે લખી શકાય.