ટેસ્લા શેનો એકમ છે?
ચુંબકીય ચાક્માત્રા
ચુંબકીય પ્રેરણ
ચુંબકીય ધ્રુવમાન
એક પણ નહીં
કોઈ વિસ્તારમાં નિયમિત વિદ્યુતક્ષેત્ર અને નિયમિત ચુંબકીયક્ષેત્ર એક જ દિશામાં છે. જો આ વિસ્તારમાં ઇલેકટ્રોનને અમુક વેગથી ક્ષેત્રની દિશામાં ગતિ કરાવતાં ઇલેકટ્રોન ....
વિદ્યુતભારીત કણની ગતિનો ઉપયોગ તેને યોક્કસ વિસ્તારમાં કઈ રીતે ફેકીને ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્ર વચ્ચેની ઓળખ કરવામાં થાય છે.
એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.
બે પ્રોટોન કિરણાવલી એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે છે તો ,...
સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha-$ કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે