- Home
- Standard 12
- Physics
12.Atoms
normal
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રૉન ન્યુક્લિયસની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તૂળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે, તો ન્યુક્લિયસ અને ઇલેકટ્રૉન વચ્ચે લાગતું કુલંબ બળ શોધો. જ્યાં, $k\,\, = \,\,\frac{1}{{4\pi {\varepsilon _0}}}$
A
$k\,\,\frac{{{e^2}}}{{{r^2}}}\,\,\hat r$
B
$ - k\,\,\frac{{{e^2}}}{{{r^3}}}\,\,\hat r$
C
$k\,\,\frac{{{e^2}}}{{{r^3}}}\,\,\hat r$
D
$ - k\,\,\frac{{{e^2}}}{{{r^3}}}\,_r^ \to $
Solution
હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસનો વિધુતતભાર $q_1 = +e $
ઇલેકટ્રૉનનો વિધુતભાર $q_2 = -e$
કુલબ બળ $ = \,\,_{\text{K}}^ \to \,\, = \,\,\frac{{k{q_1}{q_2}}}{{{r^2}}}\,\,\hat r\,\,$
$= \,\,\frac{{k\,\,\left( e \right)\,\,\left( { – e} \right)}}{{{r^2}}}\,\,\hat r\,\, = \,\, – \frac{{k{e^2}}}{{{r^3}}}\,\,_r^ \to $
Standard 12
Physics