એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર $B$ માં અનુક્રમે $r_e,r_p$ અને ${r_\alpha }$ ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. $r_e,r_p$ અને $\;{r_\alpha }$વચ્ચેનો સંબંધ

  • [JEE MAIN 2018]
  • A

    $r_e < r_p$ $=$ $\;{r_\alpha }$

  • B

    $r_e < r_p$ $ <$ $\;{r_\alpha }$

  • C

    $r_e < $ $\;{r_\alpha }$ $< r_p$

  • D

    $r_e > r_p$  $=$ $\;{r_\alpha }$

Similar Questions

$m$ દળ અને $Q$ વિદ્યુતભારનો વિદ્યુતભરીત કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ચુંબકીય ક્ષેત્ર $B$ને લંબ ગતિ કરે છે તો તેનો આવર્તકાળ કેટલો થાય?

  • [AIEEE 2005]

$50\, keV$ ની ગતિઊર્જા ધરાવતો ડયુટેરોન $\overrightarrow B$ ચુંબકીયક્ષેત્રને લંબ સમતલમાં $0.5\;m$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. સમાન સમતલમાં સમાન $\overrightarrow B$ ચુંબકીયક્ષેત્રમાં $0.5\;m$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રોટોનની ગતિઊર્જા ......$keV$ થાય?

  • [AIPMT 1991]

એક ઇલેક્ટ્રોન એક ક્ષેત્રમાં પ્રવેશે છે જ્યાં ચુંબકીયક્ષેત્ર $(B)$ અને વિદ્યુતક્ષેત્ર $(E)$ એકબીજાને લંબ છે તો ...

એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે વેગ $v$ સાથે દાખલ થાય છે, તો ભ્રમણનો આવર્તકાળ $T$ છે. જો પ્રોટોન $2 v$ વેગ સાથે દાખલ થાય, તો આવર્તકાળ કેટલો હશે?

પૂર્વ તરફ ગતિ કરતો એક ઘન વિદ્યુતભારિત થયેલ કણ એક ઉપરની દિશામાં પ્રવર્તતા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. તો કણ....

  • [AIPMT 1997]