$m$ દળના પદાર્થને વહેતી નદી ખસેડે છે.તે નદીનો વેગ $V$, પાણીની ઘનતા $(\rho )$ અને ગુરુત્વપ્રવેગ $g$ પર આઘાર રાખે છે.તો $m \propto $
$ x = Ay + B\tan Cz $ સૂત્રમાં $A,B$ અને $C$ અચળાંક છે.તો નીચેનામાંથી કોના પરિમાણ સમાન ન હોય?
પ્રગામી તરંગનું સ્થાનાંતર $y = A\,sin \,(\omega t - kx)$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $x$ એ અંતર અને $t$ એ સમય છે તો $(i)$ $\omega $ અને $(ii)$ $k$ ના પારિમાણિક સૂત્રો લખો.