આદર્શ વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થશે?
શૂન્ય
$ \frac{1}{2}PV $
$2 PV$
$PV$
(d) Work done = Area enclosed by the curve
$ = \frac{1}{2}(3V – V)\,(2P – P) = PV$
જો વાયુને $A$ થી $C$ સુધી $B$ મારફતે લઈ જવામાં આવે તો વાયુ વડે શોષતી ઉષ્મા $8 \,J$ છે તો તેને $A$ થી $C$ સુધી સીધી રીતે લઈ જવામાં વાયુ વડે શોષાતી ઉષ્મા …………. $J$ છે.
વિધાન : તંત્રને આપેલ ઉષ્મા હમેશા આંતરિક ઊર્જાના થતાં વધારા જેટલી જ હોય
કારણ : જ્યારે તંત્ર એક ઉષ્મિય સંતુલનમાથી બીજા સંતુલનમાં જાય ત્યારે થોડીક ઉષ્માનું શોષણ થાય છે.
$C_{p}=\frac{7}{2} R$ અને $C _{ v }=\frac{5}{2} R ,$ ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર $dU : dQ : dW$ ……………….. થશે.
એક થર્મોડાયનેમિક તંત્ર આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ચક્રીય પ્રક્રિયા $ ABCDA $ થાય છે. તંત્ર દ્વારા આ ચક્રમાં કરવામાં આવેલું કાર્ય કેટલું હશે?
$100 g$ પાણીને $30°C$ થી $50°C$ સુધી ગરમ કરેલ છે પાણીમાં થતા થોડા ફેરફારને અવગણતા તેની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ……. $kJ$ ? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 J/Kg/K$)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.