નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કાર્ય કેટલું થશે?
$ 12\,{P_1}{V_1} $
$ 6\,{P_1}{V_1} $
$ 3\,{P_1}{V_1} $
$ 2{P_1}{V_1} $
(d) Work done $ = \frac{1}{2} \times 2{P_1} \times 2{V_1} = 2{P_1}{V_1}$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થરમૉડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની (intermediate) અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે.
ત્યાર બાદ તેનું કદ $E$ થી $F$ સુધી અમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. વાયુ દ્વારા $D$ થી $E$ થી $F$ સુધીમાં થયેલ કુલ કાર્ય ગણો.
થર્મોોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો $P – V$ ગ્રાફ …………….. પ્રક્રિયા દર્શાવે છે
એક થર્મોડાયનેમિક તંત્રને $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ACB$ માર્ગે અને ફરીથી $A$ અવસ્થામાં $BDA$ માર્ગે લઇ જવામાં આવે છે જેનો $PV$ ગ્રાફ દર્શાવેલ છે. આ સંપૂર્ણ ચક્ર દરમિયાન થતું કુલ કાર્ય ક્યાં ક્ષેત્રફળ વડે દર્શાવાય?
જો ચક્રીય પ્રક્રિયામાં, $Q, E$ અને $W$ અનુક્રમે ઉમેરેલી ઉષ્મા, આંતરિક ઊર્જામાં ફેરફાર અને કરવામાં આવેલ કાર્ય દર્શાવે છે, તો ….
એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય $……………\,J$ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.