- Home
- Standard 12
- Physics
7.Alternating Current
easy
ઇન્ડકટર અને અવરોધને $A.C.$ ઉદગમ સાથે જોડેલ છે.ઉદગમની આવૃતિ વધારતા ; પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળા તફાવત અને ઇન્ડકટર વચ્ચે વૉલ્ટેજ કેટલો થશે ?

A
પ્રથમ વધે અને પછી ઘટે
B
પ્રથમ ઘટે અને પછી વધે
C
સતત ઘટે
D
સતત વધે
(AIIMS-2010)
Solution
$\tan \,\theta \, = \,\frac{{{X_L}}}{R}$
Standard 12
Physics
Similar Questions
medium