સમક્ષિતિજ સપાટી પર રહેલા એક ટ્રક ($\,\mu = 0.6$) પર $1\, kg$ નો બ્લોક પડેલો છે અને ટ્રકનો પ્રવેગ $ 5\,m/sec^2$ હોય, તો બ્લોક પર કેટલું ઘર્ષણ બળ ($N$ માં) લાગતું હશે?
રૉલિંગ ઘર્ષણ એટલે શું ? અને તેના નિયમો લખો તથા રૉલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા લખો.
$10 \,kg$ દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર $9.8 \,ms ^{-1}$ ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક $0.5$ છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........$m$ હશે.
[ $g =9.8\, ms ^{-2}$ લો ]
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણો $10 \,kg$ દળનો એક બ્લોક એેક ખરબચડી સપાટી પર ગતિ કરી રહ્યો છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણા બળ .... $N$ છે.
સમક્ષિતિજ રસ્તા પર થતી કારની પ્રવેગી ગતિ શાને આભારી છે