સમક્ષિતિજ સપાટી પર રહેલા એક ટ્રક ($\,\mu  = 0.6$) પર $1\, kg$ નો બ્લોક પડેલો છે અને ટ્રકનો પ્રવેગ $ 5\,m/sec^2$ હોય, તો બ્લોક પર કેટલું ઘર્ષણ બળ ($N$ માં) લાગતું હશે?

  • [AIPMT 2001]
  • A

    $5$

  • B

    $6$

  • C

    $5.88$

  • D

    $8$

Similar Questions

$10\,kg$ દળનો પદાર્થ $20\,m/s$ ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ $5\,s$ પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g =10 \;ms ^{-2}$ લો)

  • [JEE MAIN 2023]

લગાડેલી બ્રેક્સ સાથે સાઈકલને ચલાવવું મુશ્કેલ છે કારણ કે

એક મુસાફર-બેગેને $2 \,m / s$ ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક $0.4$ છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... $m$ હશે. [g $=10 \,m / s ^{-2}$ લો.]

  • [JEE MAIN 2022]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણો $10 \,kg$ દળનો એક બ્લોક એેક ખરબચડી સપાટી પર ગતિ કરી રહ્યો છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણા બળ ....  $N$ છે.

બરફ પર પડેલ $2 \,kg$ ના બ્લોકને $6\, m/s $ નો વેગ આપતાં $10 \,s$  માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?