એક પદાર્થને જમીનથી $h$ ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના $50\%$ જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો $t \to \infty $ દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે?
$3\,h$
$\infty $
$\frac{5}{3}\,h$
$\frac{8}{3}\,h$
$m$ દળનો એક ગતિમાન કણ બીજા કોઈ $2m$ દળના સ્થિર કણ સાથે હેડોન સંઘાત અનુભવે છે. તો સંઘાતમાં અથડામણ પામતા કણોમાં કેટલા .............. $\%$ પ્રતિશત ઉર્જા નો ક્ષય થયો હશે?
$5kg$ દળના બે બોલ વિરૂદ્ધ દિશામાં $5m/s $ ની સમાન ઝડપે ગતિ કરે છે. તેઓ એકબીજા સાથે સંઘાત અનુભવે છે. જો સંઘાત સ્થિતિ સ્થાપક હોય તો બોલનો અંતિમ વેગ.....$m/s$ માં શોધો.
$m$ દળનો પદાર્થ $v$ વેગથી ગતિ કરીને $m$ દળના પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંધાત કરે છે.પહેલા પદાર્થનો વેગ $ \frac{v}{{\sqrt 3 }} $ થઇ જતો હોય,બીજા પદાર્થનો વેગ કેટલો થશે?
$5\;m$ ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે $\frac{81}{100}$ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ ($ms ^{-1}$ માં) કેટલો થાય?($g =10 ms ^{-2}$ )
દળ અને ઊર્જા સમતુલ્ય છે તે દર્શાવતું સમીકરણ લખો.