એક પદાર્થ પ્રવાહીમાં ગતિ કરે છે. તેના પર લાગતું શ્યાનતા બળ વેગના સમપ્રમાણમાં છે તો આ સમપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?
$M{L^{ - 1}}{T^{ - 1}}$
$ML{T^{ - 1}}$
${M^0}L{T^{ - 1}}$
$M{L^0}{T^{ - 1}}$
પરિમાણની સમાનતાનો નિયમ લખો.
પ્રગામી તરંગનું સ્થાનાંતર $y = A\,sin \,(\omega t - kx)$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $x$ એ અંતર અને $t$ એ સમય છે તો $(i)$ $\omega $ અને $(ii)$ $k$ ના પારિમાણિક સૂત્રો લખો.
નીચેના માંથી કયો ભૌતિક રાશિ પરિમાણ રહિત છે?
$F=\alpha t^2+\beta t$ વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર $t$ સમયે પ્રવર્તે છે. જો $\alpha$ અને $\beta$ અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?