8. FORCE AND LAWS OF MOTION
medium

અચળ પ્રવેગથી ગતિ કરતી $100\, kg$ દળની એક વસ્તુનો વેગ $6 \,s$ માં $5 \,m \,s^{-1}$ થી $8 \,m \,s^{-1}$ થઈ જાય છે. વસ્તુના પ્રારંભિક અને અંતિમ વેગમાનોની ગણતરી કરો. વસ્તુ પર લાગતાં બળની પણ ગણતરી કરો. 

A

$100 \,kg \,ms^{-1}$ અને $200 \,kg\, ms^{-1}$ , $30\, N$

B

$300 \,kg \,ms^{-1}$ અને $500 \,kg\, ms^{-1}$ , $20\, N$

C

$400 \,kg \,ms^{-1}$ અને $600 \,kg\, ms^{-1}$ , $40\, N$

D

$500 \,kg \,ms^{-1}$ અને $800 \,kg\, ms^{-1}$ , $50\, N$

Solution

અહીં વસ્તુનું દળ $m = 100\, kg$

પ્રારંભિક વેગ $u = 5\, ms^{-1}$

અંતિમ વેગ $v = 8\, ms^{-1}$

$t = 6 \,s, p_1 = ?, p_2= ?, F = ?$

પ્રારંભિક વેગમાન $p_1 = mu$

$= 100 \times 5$

$\therefore $ $p_1 = 500\, kg\, ms^{-1}$ OR $NS$

અંતિમ વેગમાન $p_2 = mv$

$= 100 \times 8$

$\therefore $ $p_2 = 800\, kg \,ms^{-1}$ OR $NS$

બળ $F = ma\,$

$ = m\left( {\frac{{v – u}}{t}} \right)$

$ = 100\left( {\frac{{8 – 5}}{6}} \right)$

$ = 100 \times \frac{3}{6}$

$\therefore F = 50\,N$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.