8. FORCE AND LAWS OF MOTION
medium

એક $50\, g$ દ્રવ્યમાનની ગોળી $4\, kg$ દ્રવ્યમાનની રાઇફલમાંથી $35\, m \,s^{-1}$ વેગથી છોડવામાં આવે છે. રાઇફલનો પ્રારંભિક રીકોઇલ વેગ($m/s$ માં) ગણો.

A

$0.8375$

B

$0.1023$

C

$0.4375$

D

$0.6523$

Solution

રાઈફલનું દળ $m_1 = 4 \,kg$

રાઈફલનો પ્રારંભિક રિકૉઈલ વેગ $v_1 = ?$

ગોળીનું દળ $m_2 = 0.05\, kg = 50\, g$

ગોળીનો વેગ $v_2 = 35\, ms^{-1}$

વેગમાનના સંરક્ષણના નિયમ પરથી,

રાઈફલનું વેગમાન = ગોળીનું વેગમાન

${m_1}{v_1} = {m_2}{u_2}$

$\therefore {v_1} = \frac{{{m_2}{u_2}}}{{{m_1}}} = \frac{{0.05 \times 35}}{4}$

$\therefore {v_1} = 0.4375\,m{s^{ – 1}}$

આમ, રાઈફલનો પ્રારંભિક રિકૉઈલ વેગ $v_1 = 0.4375 \,ms^{-1}$ થાય. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.