7.Gravitation
medium

$1\,kg$ દળ ધરાવતા પદાર્થ માટે તેને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ત્રણ ગણી ઊંચાઈએ લઈ જતાં તેણે પ્રાપ્ત કરેલી સ્થિતિ ઊર્જા $......MJ$ થશે.( $g =10 ms ^{-2}$ અને પૃથ્વીની ત્રિજ્યા = $6400\,km )$

A

$48$

B

$24$

C

$36$

D

$12$

(JEE MAIN-2022)

Solution

$U _{ i }=\frac{- GMm }{ R }$

$U _{ f }=-\frac{ GMm }{4 R }$

$\Delta U = U _{ f }- U _{ i }=\frac{3 GMm }{4 R }$

$=\frac{3}{4} mgR$

$=\frac{3}{4} \times 1 \times 10 \times 64 \times 10^{5}$

$=48\,MJ$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.