- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વીય સ્થિતિનું મૂલ્ય $U$ છે. તો આ બિંદુએ પદાર્થનું વજન $U$ ના સ્વરૂપમાં દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution
$U =\frac{ G m_{e} m}{r}=\left(\frac{ G m_{e}}{r^{2}}\right) m r=g m r$
$\therefore m g=\frac{ U }{r}$
Standard 11
Physics
Similar Questions
સૂચી – $I$ અને સૂચી – $II$ મેળવો –
સૂચી – $I$ | સૂચી – $II$ |
$(A)$ ગ્રહની ગતિઉર્જા | $(1)$ $-\frac{\mathrm{GMm}}{\mathrm{a}}$ |
$(B)$ સૂર્ય-ગ્રહ તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિઉર્જા | $(2)$ $\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$ |
$(C)$ ગ્રહની કુલ યાંત્રિક ઉર્જા | $(3)$ $\frac{\mathrm{Gm}}{\mathrm{r}}$ |
$(D)$ ગ્રહ માટે એકમ દળની વસ્તુ માટે સપાટી ઉપર નિષ્ઠમણ ઉર્જા | $(4)$ $-\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$ |
(જયાં $\mathrm{a}=$ ગ્રહની કક્ષાની ત્રિજ્યાં, $\mathrm{r}=$ ગ્રહની ત્રિજ્યાં, $\mathrm{M}=$ સૂર્ય નું દળ, $\mathrm{m}=$ ગ્રહનું દળ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો –
medium