$^{12}C$ અને $^{14}C$ ને સરખાવતાં..
બે પ્રોટ્રોન અને બે ઇલેકટ્રોન વધારે હોય.
બે પ્રોટ્રોન વધારે હોય અને ઇલેકટ્રોન સમાન હોય.
બે ન્યુટ્રોન વધારે હોય અને ઇલેકટ્રોન સમાન હોય.
બે ન્યુટ્રોન અને બે ઇલેકટ્રોન વધારે હોય.
ન્યુક્લિયરનું કદ તેનાં પરમાણુદળાંકના સમપ્રમાણમાં છે તેમ દર્શાવો.
ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?
ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?
આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લખો અને સમજાવો.
નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.
$A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે.
$B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે.
$C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.
$D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.
$E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો