$\frac{1}{2} mv ^{2}$ ઊર્જા ધરાવતાં $Ze$ કણનું વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર ટાર્ગેટ પર પ્રતાંડન કરતાં $\alpha$ કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?
$\frac{1}{{Ze}}$
$v^2$
$\frac{1}{m}$
$\frac{1}{{{v^2}}}$
જેમ $H-$ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સ્થિતવિધુતીય બળો વડે બંધાયેલા હોય છે તેમ ડયુટેરોન ન્યુક્લિયસમાં પ્રોટોન $(p)$ અને ન્યૂટ્રોન $(n)$, ન્યુક્લિયર બળથી બંધાયેલા છે. જો આ ન્યુક્લિયર બળ $F = \frac{1}{{4\pi { \in _0}}}\frac{{e{'^2}}}{r}$ જેવાં કુલંબ સ્થિતિમાનના સ્વરૂપનું હોય (જ્યાં $e' =$ અસરકારક વિધુતભાર) તો $\frac{{e'}}{e}$ ના મૂલ્યનો અંદાજ મેળવો (ડ્યુટેરોનની બંધનઊર્જા $2.2 \,MeV$ છે.)
નીચેનામાંથી કયો ન્યુક્લિઅસ આઈસોટોનની જોડ દર્શાવે છે?
જો $Ge$ ના ન્યુકિલયસની ત્રિજયા ${}_4^9Be$ ના ન્યુકિલયસની ત્રિજયા કરતા બમણી છે. $Ge$ માં કેટલા ન્યુકિલઓન હશે?
એક ન્યુકિલયસનો પરમાણુ દળાંક $A_1$ અને કદ $V_1$ છે.બીજ એક એક ન્યુક્લિયસનો પરમમાણુ દળાંક $A_2$ અને કદ$\mathrm{V}_2$ છે. નો તેમના પરમાણ દળાંક વચચે સંબંધ $\mathrm{A}_2=4$$\mathrm{A}_1$ હોય તો $\frac{\mathrm{V}_2}{\mathrm{~V}_1}=\ldots \ldots \ldots .$.
ન્યુક્લિયસનું કદ ........ ના સમપ્રમાણમાં હોય છે. (જ્યાં, $A$ ન્યુક્લિયસનો પરમાણુદળાંક)