આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\mathrm{m}$ દળને એક દળરહિત દોરી વડે બાંધી એક $\mathrm{r}$ ત્રિજ્યા અને  $m$ દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે $h$ અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?

830-1032

  • [JEE MAIN 2020]
  • A

    $\frac{1}{r} \sqrt{\frac{2 g h}{3}}$

  • B

    $ r \sqrt{\frac{3}{4 g h}}$

  • C

    $ \frac{1}{r} \sqrt{\frac{4 g h}{3}}$

  • D

    ${r} \sqrt{\frac{3}{2 g h}}$

Similar Questions

$2\,kg$ દ્રવ્યમાન ધરાવતો ધનગોળો સમક્ષિતિજ પૃષ્ઠ પર $2240\,J$ ગતિઉર્જા સાથે શુદ્ધ લોટણ ગતિ કરે છે. તો ગોળાના કેન્દ્રનો વેગ $............ms ^{-1}$ હશે.

  • [JEE MAIN 2023]

જે પદાર્થનો કોણીય વેગમાન $200\%$ વધારવામાં આવે તો તેની ચાકગતિઊર્જામાં ........ $\%$ વધારો થશે.

ગોળીય કવચને ગબડવા માટે ચાકગતિ ઊર્જા અને કુલગતિ ઊર્જાનો ગુણોત્તર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય ......... છે.

  • [JEE MAIN 2023]

દઢ પદાર્થની ચાકગતિમાં પાવરનું સૂત્ર લખો. 

ચાકગતિમાં શુધ્ધ રોલિંગ (ગબડતી ગતિ) દરમિયાન નીચેના માંથી ક્યો પદાર્થ, (જો દળ અને ત્રિજ્યા સમાન ધારવામાં આવે તો) મહત્તમ પ્રતિશત ગતિઊર્જા ધરાવે છે?